September 4, 2024

કામરેજ ગ્રામ પંચાયત 2021 ના ચૂંટાયેલા સરપંચો તેમજ સભ્યશ્રીઓનો સ્વાગત સમારોહ ઉજવવામાં આવ્યો…

Share to

ડી એન એસ ન્યૂઝ સુરત તા -24-12-21

સુરત જિલ્લા ના કામરેજ ખાતે ગ્રામ પંચાયત 2021 ના ચૂંટાયેલા સરપંચો તેમજ સભ્યશ્રીઓનો એક સ્વાગત સમારોહ ઉજવવામાં આવ્યો હતો..

સુરત જિલ્લા ના કામરેજ ખાતે આ સમારંભમાં કામરેજના ધારાસભ્ય શ્રીમાન વી.ડી.ઝાલાવડીયા સાહેબ .દિપ.પગટાવી.કારેકૃમ.ની.સરુવાત.કરવામા.આવી.હતી.તેમજ કામરેજના ભાજપના પ્રમુખ શ્રી તેમજ કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અજીત ભાઈ આહીર. સાથે વિપુલભાઈ પ્રજાપતિ રાજુભાઈઅલગોતર

પ્રીતિબેન .વિપુલભાઈ .પંકજભાઈ .રાજુલાખા.બટુકભાઈવાડોદરીયા. .ગોપાલભાઈ રાદડિયા. કાંતિભાઈ. મઘાભાઈ તેમજ કામરેજ ની આજુબાજુના ભાજપના સભ્ય શ્રીઓ. સાથે ચૂંટાયેલા કામરેજ ના સરપંચ શ્રીમતિ. કિંજલબેન શાહ . નનસાડ ગામ થી ચૂંટાયેલા શ્રીમતી હેમુબેન. અને તમામ ચૂંટાયેલા સભ્ય શ્રીઓ. અને પધારેલ કામરેજની જનતા. પધારેલ. માતાઓ બહેનો અને બાળકો. તેમજ પત્રકાર ભાઈઓ આ સમારોહમાં હાજર રહ્યા હતા અને કામરેજ ના ધારાસભ્ય શ્રીમાન વિ.ડી. ઝાલાવાડીયા સાહેબે તમામને આવકાર્યા હતા અને તમામ ચૂંટાયેલા સરપંચ તેમજ સભ્યશ્રીઓની સનમાન કરીને આવકાર્યા હતા અને સાથે જણાવેલ હવે પછી ચૂંટાયેલા સભ્યો તેમજ સરપંચોની થોડી જવાબદારીઓ વધી રહી છે તેમ જણાવેલ આ બાબતે. ધારાસભ્યશ્રી માન.વી.ડી. ઝાલાવડીયા સાહેબ જણાવેલ કે પબ્લિકના કામ બાબતે જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું 24 કલાક હાજર રહી શેવા આપવા તૈયાર છું. અને જેમ જેમ કામરેજ નો વિસ્તાર વધુ ને વધુ વિસ્તરણ થઇ રહ્યું છે તો આપણી જવાબદારી માં પણ વધારો થશે. તો એના માટે તમામ પ્રમુખશ્રી સભ્યશ્રી સાથે મળીને પબ્લિકના કામ માટે હંમેશા આપણે તૈયાર રહેવું પડશે્ આ સાથે આ કાર્યક્રમમાં પધારેલ તમામ મહાનુભાવો નું હૃદયપૂર્વક આભાર માનું છું તેમ જણાવ્યું હતું…..

રિપોર્ટર /  એશોક પંચાસરા.કામરેજ.સુરત


Share to

You may have missed