સંસ્કૃતભારતી ગુજરાત પ્રેરિત સંસ્કૃત ગૌરવ પરીક્ષા ગુજરાતમાં સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે અને ઘર ઘર સુધી સંસ્કૃત પહોંચે તે લક્ષ્ય સાથે ગુજરાતમાં છેલ્લા ૧૯ વર્ષોથી સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરી રહી છે. સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં આ વખતે સંપૂર્ણ ગુજરાતના ૭૩૬ કેન્દ્રો પરથી ૭૮૬૪૭ છાત્રો પરીક્ષા આપશે.આ વખતે આ પરીક્ષામાં ઐતિહાસિક સંખ્યા થઈ છે.સંપૂર્ણ ભારતમાં જે જે […]
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના
*ભરૂચ જિલ્લાના ખેડૂતોની અરજીઓ સ્વીકારવા આઈ ખેડૂત પોર્ટલ પર તા.૧૨ ડીસેમ્બર ૨૦૨૩થી ૩૦ દિવસ સુધી ખુલ્લું રહેશે* ભરૂચ- ગુરુવાર- ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જુથમાં ઓછામાં ઓછા ૨ (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા, રનીંગ મીટર દીઠ રૂ.૨૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના […]
*ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના બોલાવ ખાતે ભરૂચના સાસંદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ*
અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી* ભરૂચ- ગુરુવાર- હાંસોટ તાલુકાના બોલાવ ખાતે ભરૂચના સાસંદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ હતી. ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી […]
રાજપારડી પો.સ્ટે વિસ્તારમાં રાજપારડીથી નેત્રંગ તરફ જતા રોડ ઉપરથી બાઇક પર લઇ જવાતો શંકાસ્પદ ડીઝલનો જથ્થો જેની કુલ કિ.રૂ. ૫૯,૨૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ
રાજપારડી પો.સ્ટે વિસ્તારમાં રાજપારડીથી નેત્રંગ તરફ જતા રોડ ઉપરથી બાઇક પર લઇ જવાતો શંકાસ્પદ ડીઝલનો જથ્થો જેની કુલ કિ.રૂ. ૫૯,૨૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ @gujaratpolice_ Post Views: 76
જૂનાગઢ ફરવા આવેલ અમદાવાદના વતની ઉજવલકુમાર રાઠોડ બસ સ્ટેશનથી સક્કરબાગ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ હોય તે દરમ્યાન રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાયેલ જતા જૂનાગઢ પોલીસે સોધીને અરજદારને પરત કર્યો
રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની કલાકોમાં શોધી આપેલ. _જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે […]