આજ રોજ જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતી દ્વારા ભારત દેશ ના પ્રથમ મહિલા વડાપ્રધાન આદરણીય સ્વ શ્રી ઇન્દિરાજી ની 104 મી જન્મ જયંતી એ ઈન્દિરાજીએ આપણા દેશના રાષ્ટ્ર હિત માટે બલિદાન આપ્યું. આપણા રાષ્ટ્રને મજબૂત નિર્માણમાં વિશ્વમાં ભારત ને ગૌરવપૂર્ણ સ્થાન અપાવનાર ઇન્દિરાજી ગાંધી નું યોગદાન અમૂલ્ય છે.ત્યારે ઇન્દિરાજી ની જન્મ જયંતીએ જુનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા મોતીબાગ ખાતે ઇન્દિરાજી ની પ્રતીમાં એ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઇ પટેલ, મનોજભાઈ જોષી, કોર્પોરેટર રાજાકભાઈ હાલા, મનુભાઇ ડાભી,કિશોરભાઈ, કુદુશભાઈ, નંદાભાઈ, યુગભાઈ પુરોહીત, સહિતના આગેવાનો, કાર્યકરો સૌ એ પુષ્પાંજલી અર્પણ કરી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.
મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D n s news
More Stories
જૂનાગઢ ઇતિહાસને ભુસવો કે ભૂલવો નો જોઈએ.ઇતિહાસને ઉજાગર કરી ભાવિ પેઢી નું માર્ગદર્શન કરવું જોઈએ… જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા ભાજપ પર પ્રહાર કર્યા
જુનાગઢ ના ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં જૂનાગઢ પોલીસ દેવદૂત બની લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા ઉમટી પડ્યા છે જેમાં જુનાગઢ પોલીસે બીમાર થયેલા મહિલાઓ વૃદ્ધ બાળકો લોકોને હોસ્પિટલમાં સારવાર અપાવી તેમજ વિખુટા પડી ગયેલા અસંખ્ય લોકોને જુનાગઢ પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
* નેત્રંગ-અંકલેશ્વર કમરતોડ રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ નહીં થતાં આક્રોશ * રૂ.૫૦ કરોડના ખચઁ ૧૮ માસમાં રસ્તાની કામગીરી પુણઁ કરાશે * શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રા.લી કંપનીને વકઁઓડઁર અપાયો છે.