December 5, 2024

જૂનાગઢ ઇતિહાસને ભુસવો કે ભૂલવો નો જોઈએ.ઇતિહાસને ઉજાગર કરી ભાવિ પેઢી નું માર્ગદર્શન  કરવું જોઈએ… જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ  અમીપરા ભાજપ  પર પ્રહાર કર્યા

Share to

9 નવેમ્બર જૂનાગઢ સ્થાપના દિવસ ની ભવ્ય ઉજવણી પ્રસંગે… જૂનાગઢ ના ધારાસભ્ય અને સનાતન ધર્મ ભૂલી ને કટ્ટરવાદ ઉપર નિવેદન આપનાર કહેવાતા સાધુ ને જડબાતોડ જવાબ આપી … જૂનાગઢ બાઉદિન કોલજ ના સુવર્ણ જળહળતા ઈતિહાસ ની ઝાંખી કરાવી ને જૂનાગઢ શહેર અને જિલ્લા ની જાગૃત જનતા ને આ ભાજપ સરકાર ના પેતરા થી જાગૃત રહેવા અપીલ કરતા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. ભરત અમીપરા..

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed