પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા
આગામી આવતા દિવાળી, બાઈબીજ ના તહેવાર ને અનુલક્ષીને પોલીસ પ્રસાશન દ્વારા સુરક્ષા અને કાયદો વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે હેતુથી ઝગડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન ના પી આઇ. એચ.કે.હુંબલ તથા પી.એસ.આઈ વી.આર ઠુમ્મર ના નેજા હેઠળ સમગ્ર ઉમલ્લા નગરના બજાર તેમજ નગરની શેરીઓ મા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી….
આફ્લેગ માર્ચમાં ઉમલ્લા પોલીસ સ્ટેશનના તમામ જવાનો જોડાયા હતા તે હેતુસર એક ફ્લેગ માર્ચનુ આયોજન કરવામાં આવ્યુ હતુ ફ્લેગ માર્ચમાં ઉમલ્લા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ અને હોમગાર્ડ ના જવાનો જોડાયા હતા….ગામી આવતા દિવાળી, બાઈબીજ ના તહેવાર ને અનુલક્ષીને પોલીસ પ્રસાશન દ્વારા સુરક્ષા અને કાયદો વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે હેતુથી ઝગડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન ના પી આઇ. એચ.કે.હુંબલ તથા પી.એસ.આઈ વી.આર ઠુમ્મર ના નેજા હેઠળ સમગ્ર ઉમલ્લા નગરના બજાર તેમજ નગરની શેરીઓ મા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી….ફ્લેગ માર્ચમાં ઉમલ્લા પોલીસ સ્ટેશનના તમામ જવાનો અને હોમગાર્ડ ના તમામ જવાનો જોડાયા હતા
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.