September 7, 2024

ભેસાણ વિસાવદર માં કોનાના કાળ માં ઓક્સિજન પૂરું પાડનાર બીપીનભાઈ રામાણીનુંમાનવ સેવા સમિતિ ના પ્રમુખ રમણીક દુધાત્રા,દ્વારા સન્માન કરાયું

Share to




ના અગ્રણી ઉધોગપતિ ઓક્સિજન ના દાતા બિપિન રામાણી નું સામાજિક ,સેવાકીય સંસ્થા દ્વારા સન્માન કરાયું
તા. 15,5,21 ના રોજ સવારે 10 કલાકે આ કોરોનાં ની મહામારી માં જરૂરુયાતમંદ દર્દીઓને વિસાવદર ,ભેસાણ, બીલખા, જૂનાગઢ વિસ્તાર માં વિનામૂલ્યે ખૂબ મોટા જથ્થા માં પ્રાણવાયુ પૂરો પાડી ખરાઅર્થ માં માનવ સેવા નું કામ કરેલ એવા સેવાભાવી ઉધોગપતિ બીપીનભાઈ રામાણી નું માનવ સેવા સમિતિ ના પ્રમુખ રમણીક દુધાત્રા, મેડિકલ સાધન સેવા કેન્દ્ર ના સંચાલક ચંદ્રકાન્ત ખુહા, કનકાઈ મન્દિર ના મેનેજર દેવાંગભાઈ ઓઝા, લાલિતભાઈ ભટ્ટ, પિયુષ વાઘેલા, સાલ ઓઢાડી સન્માન કરેલ તેમજ સેવા માં સાથ આપનાર ,કનકાઈ મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઉદય મહેતા,તથા બિપિન મહેતાનું પણ સન્માન કરાયું હતું

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જુનાગઢ


Share to

You may have missed