October 22, 2024

ભરૂચ જિલ્લાનો વરસાદ

Share to


૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ ગુરૂવાર :- ભરૂચ જિલ્લામાં તા.૩૦/૦૯/૨૦૨૧ ના સવારે ૦૬:૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક સુધીમાં થયેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.
તાલુકાનું નામ પુરા થતાં છેલ્લા ૨૪ કલાકનો વરસાદ મી.મી. (સવારના ૦૬:૦૦ કલાક) અત્‍યાર સુધીનો મોસમનો કુલ વરસાદ (મી.મી. માં)
આમોદ ૩૯ ૩૯૫
અંકલેશ્વર ૮૫ ૯૯૧
ભરૂચ ૧૩૪ ૯૨૧
હાંસોટ ૮૮ ૧૧૦૨
જંબુસર ૬૨ ૪૮૪
નેત્રંગ ૧૨ ૮૪૬
વાગરા ૯૭ ૭૪૭
વાલીયા ૪૫ ૮૭૮
ઝઘડીયા ૫૩ ૫૯૨
કુલ વરસાદ ૬૧૫ ૬૯૫૬

• બલદવા ડેમ સપાટી :- ૧૪૦.૨ મીટર
• ઢોલી ડેમ સપાટી :- ૧૩૬.૧ મીટર
• પીંગુટ ડેમ સપાટી :- ૧૩૮.૨૫ મીટર
• સરદાર સરોવર ડેમ :- ૧૨૬ મીટર
– ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ –


Share to

You may have missed