15મી નવેમ્બર 2024ના રોજ
નવનિયુકત યુવા સંગઠન આદિવાસી યુવા બિરસા સેના(AYBS)ના નેજા હેઠળ આદિવાસી સમાજના મહાન લોક નાયક વીરપુરુષ ધરતી આબા બીરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવનાર છે.પારંપરીક વેસભુષા,ઠોલ નગારા સહિત નેત્રંગ ચાર રસ્તાથી લઇ અલમાવાડી મંડળીના મેદાન સુધી રેલી સ્વરૂપે નીકળી મહાસભામાં ફેરવાશે મહાસભામાં આદિવાસી મસિહા છોટુ વસાવા,સાંસદ મનસુખ વસાવા,માજી ધારાસભ્ય મહેશ છોટુભાઇ વસાવા,ધારાસભ્ય ચૈતર વસાવા,ધારા સભ્ય રીતેશ વસાવા તેમજ આદિવાસી સમાજના રાજકીય અગ્રણીઓ,સામાજીક અગ્રણીઓ,સરપંચો,તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો જોડાવા અર્થે સામાજીક રીતે એક મંચ પર આવવા સમાજને લાગતા પ્રશ્નો પર ચર્ચા કરવા આદિવાસી યુવા બિરસા સેના તરફથી સમાજના સભ્યોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
નેત્રંગ તાલુકાના કોલીયાપાડા ગામે માર્ચ માસની ત્રીજા તબક્કા ની રાત્રિ સભા યોજાય,
જુનાગઢ જીલ્લાના મજેવડી દરગાહ કાંડના ખુનના ગુન્હામાં સંડોવાયેલ લાલ શાહીથી બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢ
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત જુનાગઢ પોલીસે કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે.કા પ્રવૃત્તિ અંગે ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ