November 26, 2024

બોડેલી વકીલ મંડળ દ્વારા રૂપિયા ૫૧૦૦૦/- હજાર ની સહાય  સ્વ : અભેસિંહ ભાઈ રાઠવા ના પરીવાર ને આપવામાં આવી

Share to

બોડેલી બાર વકીલ મંડળ દ્રારા ખૂબ સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી
ટુક સમય પહેલા બોડેલી વકીલ મંડળના વકીલ મૃત્યુ પામતા બોડેલીના વકીલ મંડળ દ્વારા તેમને તેમના પરિવારને સહાય આપવામાં આવી હતી

સ્વ. શ્રી અભેસિંહભાઈ બીજલભાઈ (વકીલ)
જેઓ એ “બાર કાઉન્સિલ ઓફ ગુજરાત” દ્વારા વર્ષ ૨૦૧૧માં ૨૦૧૧ થી વકીલાત કરવા માટેનું લાયસન્સ મેળવી, વર્ષ ૨૦૨૩-૨૪માં “ભારત સરકારના નોટરી” તરીકેની પદવી મેળવી, હરહંમેશ દરેક વકીલ શ્રીને પોતાના પરિવારનો સભ્ય સમજી, પોતાના બહોળા અનુભવ ધરાવતા હતા ઇશ્વર આપને સુખ, શાંતિ, સમૃધ્ધિ અને સુરક્ષા પ્રદાન કરે એજ પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી આજ રોજ બોડેલી બાર વકીલ મંડળ દ્રારા બોડેલી બાર એશોશિએશન્ ના સ્વ :વકીલ અભેયસિંહ ભાઈ બીજલભાઇ રાઠવા તેમનું તાજેતર માં અવસાન થયેલું હોય તેઓને અવસાન થી તેમના ઘર પરિવાર ખુબ આઘાત મા હોય આ પરિવાર્ ને ફુલ નઈ ને ફુલ ની પાંખડી રૂપે બોડેલી બાર એશોસિયશેનના વકીલ મિત્રો ના સહયોગ થી રૂપિયા ૫૧૦૦૦ સ્વ: અભયસિંહ ભાઈ ના પરિવારને આપવામાં આવી હતી અને “બાર કાઉન્સિલ ઓફ ગુજરાત “ તરફ થી મળતી સહાય માટે તમામ કાગળો ની પુર્તાત તૈયારી પણ કરવમા આવી છે બોડેલી વકીલ મંડળ દ્વારા રૂપિયા ૫૧૦૦૦/- હજાર ની સહાય સ્વ : અભેસિંહ ભાઈ રાઠવા ના પરીવાર ને આપવામાં આવી

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed