જૂનાગઢ પોલીસ દ્વારા દશેરા ના તહેવારને લઈને પોલીસ હેડ ક્વાર્ટર તેમજ પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજન અને અશ્વ પુજન કરવામાં આવ્યું જેમાં પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબ તેમજ પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ જોડાયો હતો
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ