DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢના વિસાવદર તાલુકાના કાલસારી ગામમાં સરદાર પટેલ વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને બંધારણીય કાયદાનું માર્ગદર્શન આપવામાં આવ્યું

Share to

વિસાવદર તાલુકાના કાલસારી ગામે સરદાર પટેલ વિદ્યામંદિર હાઈસ્કૂલમાં વિસાવદર તાલુકાના પી.આઈ. રીંકેશ પટેલે વાલી મિટિંગમાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે પારિવારિક રીતે આત્મીયતા થી બંધારણીય કાયદા અને ભારત નું ભવિષ્ય બાળકો ને જીવન માં આગળ કેમ વધવું તેનું જીણવટ ભર્યું માર્ગદર્શન આપ્યું હતું… તેમની સાથે મહિલા પોલીસ નયનાબેન બાબરીયા અને રિંકલબેન મારડિયા એ સ્કૂલ ની દિકારિયું ને પ્રોત્સાહિત કરી હતી.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed