રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા દસ વર્ષથી કરવામાં આવી રહ્યું છે, સેતુના દસમાં તબક્કા અંતર્ગત ભરુચ જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત થઈ હતી, જે અંતર્ગત તા.4 ઓકટોબરના રોજ વાલિયા તાલુકા ના દોલતપુર ખાતે ૧૮ ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ સરકારી યોજનાઓ સ્થળ પર જ સેવા પૂરી પાડવામાં આવી હતી. આ ક્રાયક્રમ માં તાલુકા ના
૧
. સાબરીયા ૨. મીરાપોર, ૩.ઝોકલા , ૪.રૂંધા , ૫.જામણીયા, ૬.ગુંદિયા
૭.રાજપરા
૮.પેટીયા
૯.નવાપરા
૧૦.સીંગલવાણ
૧૧.કેસરગામ
૧૨.પઠાર
૧૩.ચંદેરીયા
૧૪.દાજીપરા
૧૫.શીર
૧૬.કોયલીવાવ
૧૭.દોલતપુર
૧૮.સેવડ
૧૯. સીંગલા
૨૦.ઈટકલા.
ગામોનો સમાવેશ કરવામાં આવેલ હતો
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો