જૂનાગઢના મેંદરડા ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ જે.ડી. ખાવડું,ઉપસરપંચ ચંદ્રેશ ખુંટ, સદસ્ય પરસોતમ ઢેબરીયા, ધર્મેન્દ્ર વાળા,કમલેશ ભાઈ સોલંકી, મંત્રી શ્રી તેજસ ભાઈ પરમાર, મેસવાણીયા બાપુ, સુધીર ડાભી, પ્રફુલ ધ્રાંગડ,ઈદ્ઘીશ વડગામા ની અદયક્ષતા ગ્રામસભા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા ગામના પડતર પ્રશ્નોનો નિકાલ વહેલી તકે થશે તેવી ખાતરી આપવામાં આવી હતી અને વેરા વસૂલાત ની કડક અમલવારી ની પણ વાત કરવા મા આવી હતી તેમજ મેંદરડા ગ્રામ પંચાયત ને સ્વચ્છતા અભિયાન માં જીલ્લા માં ૨ જો નંબર નો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે જે બદલ ગ્રામજનો એ ગ્રામ પંચાયત ને અભીનંદન પાઠવયા હતા ,તેમજ બધા લોકો એ સવચછતા ના સોગંધ પણ લીધા હતા
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
* લાળી-ગલ્લાવાળાની રોજગારીની વ્યવસ્થા થાય પછી દબાણ હટાવો : સાંસદ મનસુખભાઇ વસાવા
રાજ્ય સરકાર ગરીબોના કલ્યાણનું હિત વિચારી રહી છે, પરંતુ ખરેખર ગરીબ કલ્યાણ મેળા થકી લાભાર્થીઓનું કલ્યાણ થાય છે ખરું એ વિચારવાલાયક પ્રશ્ન છે, નેત્રંગ તાલુકામાં 13મા તબક્કાની કિટ હજુ આદર્શ નિવાસી શાળામાં ધૂળ ખાઈ રહી છે, ત્યારે 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો યોજાઈ ગયો
* નેત્રંગમાં ગમે તેમ ઠલવાતા કચરાથી સ્થાનિક રહીશોમાં આક્રોશ * કચરાના નિકાલ માટે ગ્રા.પંચાયતના સતાધીશોએ રણનીતિ બનાવી જરૂરી