છ
ેલ્લા બે દિવસથી બોડેલી સહિત જિલ્લામાં સાંજના સમયે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગ તરફથી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સાંજે બોડેલી આકાશ કાળા ડિબાગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું
આજે સાંજના સમયે બોડેલી માં આકાશે કાળી ચાદર ઓડી હતી અને ઝરમર વરસાદ પણ ચાલુ થયો હતો જેને લઇને વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી બોડેલી સહિત જિલ્લામાં સાંજના સમયે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગ તરફથી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સાંજે બોડેલી આકાશ કાળા ડિબાગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું
આજે સાંજના સમયે બોડેલી માં આકાશે કાળી ચાદર ઓડી હતી અને ઝરમર વરસાદ પણ ચાલુ થયો હતો જેને લઇને વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર