December 11, 2024

જૂનાગઢ ના વિસાવદર મા પેટ્રોલિંગ દરમ્યાન ઇન્ગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી વિસાવદર પોલીસ

Share to

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેષ જાજડીયા સાહેબ તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રીહર્ષદ મહેતા સાહેબનાઓની સુચના આપેલ હોય કે આગામી નવરાત્રી તહેવાર સબબ જિલ્લામાં પ્રોહી જુગારની બદી સદંતર નેસ્તનાબુદ કરવા ખાસ સુચનાઓ કરવામાં આવેલ હોય જે અન્વયે ના.પો.અધિ.શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ જુનાગઢ વિભાગ,

જુનાગઢ નાઓના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.એસ.પટેલ સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોકત સુચના ધ્યાને લઇ તા.૨૫/૦૯/૨૦૨૪ નાં રોજ ટાઉન-બીટ વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.ઇન્સ આર.એસ.પટેલ વિસાવદર પો.સ્ટે નાઓને આધારભૂત બાતમી મળેલ કે, ગુજસીટોક તેમજ ખુન. ખુનની કોશીશ તેમજ અન્ય શરીર સબંધી ગુન્હાઓનો આરોપી નાસીર રહીમભાઇ પતર રહે મકરાણીપરા વિસાવદર વાળો પોતાના માણસો સાથે મળીને ગે.કા. વીદેશીદારૂનું વેચાણ કરે છે જે જથ્થો તેણે પોતાના ઘર પાસે આવેલ રફીક રહીમભાઇ ચૌહાણના કબ્જા વાળા મકાનમાં રાખેલ છે, જેથી તુરંત જ બાતમી હકીકત વાળી જગ્યાએ એ.એસ.આઇ એ.એસ.ચૌવટ તથા પો.કોન્સ.અજીતસિંહ જુવાનસિંહ ભાટી તથા પો.કોન્સ.સંજયભાઇ રામભાઈ તથા જગદિશભાઇ હમીરભાઇ તથા વુ.પો.કોન્સ નયનાબેન ભીખુભાઇ એ રીતેની એક ટીમ બનાવી બાતમી હકીકત વાળી જગ્યાએ જઈ રેઇડ કરતા જે ઇંગ્લીશ દારૂનો જથ્થો તેણે પોતાના ઘર પાસે આવેલ રફીક રહીમભાઇ ચૌહાણના કબ્જા વાળા મકાનમાં રાખેલ હોય જે મકાન અંદર રઇડ કરતા તે મકાન માથી ઇંગલીશ દારૂ મળી આવેલ હોય જે ઇંગ્લીશ દારૂ બાબતે ત્યા હાજર મહીલા ને પુછપરછ કરતા મહીલાએ આ જથ્થો નાસીર રફીમ મૈતર નામનો તેમનો પાડોશી તથા તેનો માણસ અમીત ઉર્ફે ભુરો યુનુસભાઇ સમા મુકી ગયેલ હોવાનું જણાવેલ જેથી તુરંત જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.પટેલનાઓ પોતાની ટીમના માણસો સાથે મારૂતિનગર માથી છ ઇસમોને રાઉન્ડઅપ કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ અને ત્યારબાદ વિસાવદર પો.સ્ટે માં ગુન્હો રજી કરી નીચે મુજબનો મુદામાલ પકડી પાડેલ છે.

આ કામેની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલનાઓ ચલાવી રહેલ હોય જેઓ તથા પો.સ્ટાફએ આ કામેના આરોપીઓને તથા પ્રોહી મુદામાલ સાથેતુરંત જ પકડી પાડી ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

અટક કરેલ આરોપીનું (૧) નાસીર રહિમ મેંતર મકરાણીપરા વિસાવદર
૨) અમીત ઉર્ફે ભુરો યુનુસભાઈ સમા જાતે સીધી .ખોડીયારપરા વિસાવદર (3) વિરેન ઉર્ફે વિક્કી પ્રવિણભાઈ વિંઝુડા .ખોડીયારપરા ૪) રામકુભાઇ જગુભાઈ કાળીયા .કાઠી .રાજપરા તા.વિસાવદર (૫) નાઝીમ રહિમભાઈ મૈતર ઘાંચી . મકરાણીપરા તા વિસાવદર
(૬) એઝાજ જેના મો.નં-૯૮૯૮૦ ૭૨૭૨૨

કબ્જે કરવામાં આવેલ મુદામાલ રાજસ્થાન વન 180 27 માં વેચાણ માટે ચીન લેબલ વ્હિસ્કીપવ્ય લબેલ છે તે કાચની શીલબંધ બોટલ m-co11/06/24પીએમ વિશેષ દુર્લભ વ્હિસ્કી ફક્ત રાજસ્થાનમાં વેચાણ માટે PL08/06/28 18113
180 Με οίλαθλineng-18
બેગપીપર ડીલક્સ વ્હિસ્કી 100 એમએલ વેચાણ માટે 0019 50/08/24 87100 માં
દડકા અને નગર પાસે અને દમણ અને ડુ માત્રરખેલ છે તે કાચની શીકામંધ બોટલ નંગ-29 483 માટે ઇંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બીયર 50 ML SALE IN RAJASTHAN ONLY લમેલ છેને બિયર ટીન નંગ-૩૭૦ 30/3/24
ઉપરોકત મળી આવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની બેરલી તથા બીયર ટીન મળી કુ1 – ytX

9,200/

2,070/

3,700/

47.373/

62.345/

આ કામગીરીમા પોલીશ ઇનપેક્ટર આર.એસ.પટેલ સાહેબ તથા એ.એસ.આઈ એ.એસ.ચીવટ તથા એ.એસ.આઇ બી.વી.કરમટા તથા એ.એસ.આઇ. આર.બી.દેવમુરારી તથા પો.કોન્સ. દિનેશભાઈ અરજણભાઇ તથા પો.કોન્સ. અજીતસિંહ જુવાનસિંહ ભાટી તથા પો.કોન્સ.સંજયભાઈ રામભાઈ તથા પો.કોન્સ જગદિશભાઇ હમીરભાઇ તથા પો.કોન્સ. હિમ્મતભાઈ ડાયાભાઇ તથા પો.કોન્સ રાજુભાઇ ચંદુભાઈ પરમાર તથા પો.કો.રાકેશભાઈ બાઉવેદભાઇ ડોબરીયા તથા પો.કોન્સ પ્રફુલભાઈ કરશનભાઇ તથા ડ્રા.પો.કોન્સ પ્રતાપભાઈ માણસુરભાઇ તથા ડ્રા.પો.હે.કો.અર્જુનસિંહ પ્રવિણસિંહ રાબેડ તથા વૃ.પો.કોન્સ નથનાબેન ભીખુભાઇ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed