December 11, 2024

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વધુ એક ફરિયાદ નોંધાઇ

Share to

અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ડેટોક્ષ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ મામલે ૮-૧૦ માણસો સાથે ધારાસભ્ય ચૈતર વસાવા અને નિરંજન વસાવા કંપનીમાં અકસ્માતનું જોખમ હોવા છતાં પ્રવેશના આક્ષેપ સાથે ફરીયાદ નોંધાઇ

PSIએ ઘટનના ૮ દિવસ બાદ ફરીયાદ નોંધાવી

મૃતકના સગા સંબંધીને કંપનીમાં પ્રવેશ કરાવી પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરી હોવાના આક્ષેપ

કંપની બંધ કરાવી દેવાની ધમકીના ગંભીર આરોપ સાથે નામજોગ ફરીયાદ નોંધાવી


Share to