બોડેલી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહ્યો છે વરસાદ,
ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી,
બોડેલી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો ધોધમાર વરસાદ,
બોડેલી તાલુકાના ઢોકલિયા, અલીપુરા, ચાચક સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ.
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર