પાવીજેતપુર પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 56 પર પાવી જેતપુર પાસે રોડની વચ્ચે ઘણા સમયથી ખાડા પડી ગયા છે પરંતુ સરકારી તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે. અહીં અવારનવાર બાઈક ચાલકો ખાડા ને લઈને લઈને પડતા હોય છે રાત્રી ના સમયે પણ વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડતી હોય છે આ ખાડાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર