વડાપ્રધાન ના જન્મદિવસ ને સંખેડા ના ધારાસભ્ય અભેસિંહ તડવી ની ઉપસ્થિતિમાં બોડેલી ઢોકલીયા ખાતે આવેલ ઇન્દુ બ્લડ બેન્ક માં રક્તદાન કેમ્પ યોજાયો માનનીય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત આજરોજ સંખેડા વિધાનસભાના બોડેલી ખાતે રક્તદાન કેમ્પમાં મુલાકાત સંખેડા ના ધારાસભ્ય અભેસિંગ તળવી દ્વારા રક્તદાન કરનારને પોત્સાહિત કર્યા સાથે ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી,તાલુકા ભાજપ પ્રમુખ પુષ્કરભાઇ પટેલ,જિલ્લા ઉપાધ્યક્ષ સંદીપભાઈ શર્મા,જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તુષારભાઈ પટેલ સહકારી આગેવાન શિવ મહારાઉલ હાજર રહ્યા હતા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને સંખેડા ના ધારાસભ્ય અભેસિંહ તડવી ન ઉપસ્થિતિમાંબોડેલી ઇન્દુ બ્લડ બેન્ક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર