આજ રોજ સદસ્યતા અભિયાન અંતરગત બોડેલી બજાર માં ધારાસભ્ય અભેસિંગભાઈ તડવી બોડેલી સરપંચ શ્રી કાર્તિક સાહ યુવા મોરચા પ્રમુખ તુષારભાઈ પટેલ સેન્ટ્રલ કોપ્રેટિવ બેંક વાઈશ ચેરમેન મહરાઉલ શિવ બાપુ શિક્ષણ સમિતિ ચેર મેન સંજયભાઈ રાઠવા હિતેશભાઈ તથા તમામ યુવા મોરચા ના કાર્ય કરતા સાથે સદસ્યતા અભિયાન કરવામાં આવ્યું બોડેલી ના બજાર માં ધારાસભ્ય સાથે બીજેપી યુવા મોરચા ના કાર્ય કરતા સાથે સદસ્યતા અભિયાન કરવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
નેત્રંગ તાલુકાના ભોટનગર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઈતિહાસ અને ગુજરાતી ભવન ખાતે એ “ભારતીય બંધારણની મૂળભૂત ફરજો” પર વ્યાખ્યાન યોજાયુ
નેત્રંગ તાલુકાના કોલીયાપાડા ગામે માર્ચ માસની ત્રીજા તબક્કા ની રાત્રિ સભા યોજાય,