November 21, 2024

જૂનાગઢના પલાસવા ગામે કોઈ મેડિકલ ની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો લોકોના હેલ્થ સાથે છેડા કરતાં ઈસમને જુનાગઢ પોલીસે પકડી પાડ્યો

Share to

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તેમજ વગર કોઈ મેડીકલ ડીગ્રીએ મેડીકલ અભ્યાર વગર લોકોના જીવ જોખમમાં મુકાય તેવી રીતે મેડીકલ પ્રેક્ટીસ કરતા ઈરામોને પકડી પાડવા સુચના કરવામા આવેલ હોય જે અન્વયે કાઈમ બ્રાન્ચના પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ તથા પો.સ્ટાફ સતત પ્રયત્નશીલ રહી આવા ઇસમો વિશે માહીતી મેળવવા ખામગી બાતમીદારો મારફતે તપાસ કરાવતા હતા તે દરમ્યાન આજરોજ પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ તથા એ.એરા આઈ, સામતભાઈ બારીયા તથા પો.કે.કો. યશપાલસિંહ જાડેજા, આઝાદસિંહ સીસોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા તથા પો.કોન્સ. મયુરભાઈ કોડીયાતર સાઓને સંયુક્તમાં ખાનગીરાહે ચોક્કસ હકિકત મળેલ કે, પ્લાસવા ગામે મેલડીમાની મારી પાસે મકાનમાં આવેલ દુકાન જુનાગઢનો ઇદ્રીશ ઘાંચી ભાડે રાખી પોતે ડોક્ટરની કોઈ ડીગ્રી ધરાવતો ન હોવા છતા આ દુકાનમાં દવાખાનુ ખોલી દુકાનમાં એલોપેથી દવાઓ જેવી કે એન્ટીબાયોટીક્સ, સ્ટીરોઇડ વિગેરેનો જથ્થો રાખી ડોક્ટર તરીકે પ્રેક્ટીશ કરે છે અને દુકાને આવતા ગ્રાહકોને તપાસી પોતે ડોક્ટર તરીકે દવાઓ આપે છે જે ઠકિકત આધારે તાત્કાલીક હકિકત વાળા સ્થળે આવતા મજકુર રામ કોર) જાતની ડીગ્રી કે લાયસન્સ વગર દવાખાનુ ખોલી પોતાની ડોક્ટર તરીકે ઓળખ આપી લોકોને તપાસી દવાઓ વેચી દવાખાનું ચાલાવતા હાજર મળી આવેલ હોય અને આ બાબતે કોઈ આભ્યાસ પણ કરેલ ન હોય. તેની જણકારી હોવા છતા બે પોલે દર્દીની સારવાર દરમ્યાન કોઈ પણ પ્રકારની અણઆવડના કારણે બુલ કરે તો કોઈપણ વ્યક્તિનું મ્રુત્યુ થાય. તેમ છતા પોતાના આર્થીક ફાયદા સારૂ ગામના લોકોમાં ડોક્ટર તરકિની ખોટી ઓળખ આપી દદી તપાસી દવાઓ આપતો હોય જેથી હાજર મળી આવેલ એલોપેથી દવાઓ જેવી કે એન્ટીબાયોટીક્સ, સ્ટીરોઈડ વિગેરે મુદામાલ ડાબ્જે કરી જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.૨.માં બી.એન.એસ. એક્ટ ની કલમ ) તથા ગુજરાત મેડીકલ પ્રેક્ટીશ એક્ટ ની કલમ તથા ઈન્ડીયન મેડીકલ કાઉન્સીલ એક્ટ ૧ ની કલમ મુજબનો ગુન્હો તા.૧૮/૦૯/૨૦૨૪ ના રોજ ૨જી. કરાવવામાં આવેલ.

+ અટક કરેલ આરોપી: (૧) ઇદ્રીશભાઈ કરમાઈલભાઈ પોલાદીયા ઘાંચી મુસ્લીમ ઉવ.૩૮ ધંધો. ડોક્ટર તરીકે પ્રેકટીશ રહે. માશુમશા પીરની દરગાહ પાસે, નવો ઘાચીવાડો, બ્લોચવાડા, જુનાગઢ.
> કબ્જે કરેલ મુદ્દામાલ:-(૧) અલગ અલગ એલોપેથી દવાનો જથ્થો કુલ કિ.રૂ.૪૭,૩૧૮.૫/-
૨) રોકડા $ 590/-(3) મોબાઈલ ફોન નંગ- 9 કિ.રૂ.90,000/-કુલ કિ.રૂ.૬૪,૬૨૮.૫/-

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed