October 9, 2024

*આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કચ્છ પહોંચીને જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી*

Share to

*કચ્છ:*

*આજે અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસ અંગે કચ્છ જિલ્લાના અધિકારીઓ પાસેથી આરોગ્ય પ્રધાન પ્રાથમિક માહિતી મેળવશે.*

*વહીવટીતંત્રને રોગ અટકાયતી પગલાં લેવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું*

*આજે પ્રભારી મંત્રી પ્રફૂલ પાનશેરિયા, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત.*

*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to

You may have missed