October 12, 2024

વન કર્મી ઉપર હુમલો કરનાર  આદમ ખોર દીપડો પાંજરે પૂરાયો

Share to

વન કર્મી ઉપર હુમલો કરનાર આંબા ખૂટ ગામ પાસે આદમ ખોર દીપડો પાંજરે પૂરાયો વન કર્મી અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો*

અંતે આંબાખૂટનો એ આદમખોર દીપડો ઝડપાઇ ગયો, 70 કિલોનો કદાવર દીપડો આઠ વર્ષનો હોય તેમ જાણવા મળ્યું
વન કર્મીનો શિકાર કરી બે કીમી સુધી જંગલમાં ઢસડી ગયો હતો આ દીપડો આદમખોર દિપડો પાંજરે પુરાતા ગ્રામજનો એ રાહત નો શ્વાસ લીધો

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to