November 21, 2024

નસવાડી તાલુકાના એક ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને  વાલીઓ અશ્વિન નદી ની બાજુમાં જીવના જોખમે ઘરે લઈ જવાનો વિડિયો  સોશિયલ મીડિયામાં વાયરલ

Share to

નસવાડી તાલુકામાં ધોમધાર વરસાદ ,,અશ્વિન નદી બે કાંઠે

રાનેડા ગામે અશ્વિન નદી ઉપર આવેલ કોઝવે ઉપર પાણી ફરી વળ્યા. કોજવે ઉપર પાણી ફરી વળતા પ્રાથમિક શાળાના અભ્યાસ કરતા બાળકો અટવાઈ જતા વાલીઓ જીવના જોખમે 3 કિલોમીટર પગપાળા ચાલીને ફરી ઘરે લાવ્યા.

પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને વાલીઓ જીવના જોખમે ઘરે લઈ જવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વિડિયો થયો

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed