October 9, 2024

છોટાઉદેપુર જિલ્લામાં દીપડાનો આતંક વન વિભાગના કર્મચારીને શિકાર બનાવી મોતને ધાટ ઉતાર્યો

Share to

બે કિલોમીટર સુધી જંગલમાં ખેંચી જઈને ફાડી ખાતા વન કરમીનું મોત

પાવીજેતપુર તાલુકાના આંબાખૂટ ગામ ના અને વન વિભાગમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા વન કર્મચારીને દીપડો પકડીને જંગલમાં ખેંચી જઈ મોતને ઘાટ ઉતાર્યો

પાવી જેતપુર રેન્જ માં કદવાલ રાઉન્ડ ના આંબાખુટ ગામ માં આઉટ સોર્સ તરીકે ફરજ બજાવતા ગણપતભાઇ ભાઇ બારિયા ઉંમર વર્ષ 45 જેઓ વન સંરક્ષણ ની કામગિરી ચાલતી હોય નિયમિત જાળવણી અર્થે જંગલ માં જતાં હોય ગઈકાલ ની સાંજે જંગલ માંથી પરત ઘર તરફ આવતા સાંજે આશરે 6 . વાગ્યા ના અરસા માં વન્ય પ્રાણી દિપડા એ હુમલો કરી તેમને જંગલ વિસ્તાર માં અંદાજે 2 કી.મી અંદર લઇ જઇ પોતાનો શિકાર બનાવ્યા હતા

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed