બોડેલી ખાતે કેન્ડલ માર્ચ કરી આરોપીયો ને ફાસી ની સજા થાય અને પીડિતાને ન્યાય માટે સરકારને અપીલ કરવામાં આવી
દિલ્હી બળાત્કાર હત્યા કાંડ ની જે ઘટના બની છે જેને લઇ
સુફી ઇસ્લામીક બોર્ડ દ્વારા કેન્ડલ પ્રગટાવી પીડીતા ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને દોશીયો ને સજા કરવા ની માંગ કરવા મા આવી
તાજેતર મા દિલ્હી માં મહિલા કોન્સ્ટેબલ સાથે બળાત્કાર અને બાદમાં કરવામાં આવેલી હત્યાના મામલેસમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે,ત્યારે ગુજરાતમાં પણ પીડિતાને ન્યાય મળે તે હેતુથી આજે શનીવાર ના રોજ સુફી ઇસ્લામીક બોર્ડ ગુજરાત
દ્વરા છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી ખાતે કેન્ડલ માર્ચ કરી આરોપીયો ને ફાસી ની સજા થાય અને પીડિતાને ન્યાય માટે સરકારને અપીલ કરવામાં આવી હતી.
કેન્ડલ માર્ચ મા સુફી બોર્ડ ના હોદેદારો કાર્યકરતા સાથે યુવાનો મહીલૌ પણ જોડાયા જતા
પાછલા અઠવાડિયે દિલ્હી ના સેરાવત મા ૨૧ વર્ષય મહીલા
કોન્સ્ટેબલ સાથે બળાત્કાર કરી હત્યા કરી દેવા મા આવી હતી …સુફી ઇસ્લામીક બોર્ડ ગુજરાત પ્રદેશ ના પ્રમુખ શ્રી સુફી સયૈદ ખાલીદ બાવા નકવી ના આદેશ થી
ગુજરાત સુફી બોર્ડ ના મહામંત્રી મુહમ્મદ અનવર ખાન ની આગેવાની મા અને છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ મોહસીન ખાન પઠાણ સાથે આ કેન્ડલ માર્ચ નુ આયોજન કરવા મા આવ્યું હતુ આરોપીયો ને ફાસી ની સજા થાય અને પીડિતાને ન્યાય મળે એવી બોર્ડ ના લોકો એ અપીલ કરી હતી
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો