પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા
પીલાણ સીઝન 2024-25 માં ધારીખેડા સુગર 15 રૂપિયા ગત વર્ષ કરતા વધારે અપાતા ખેડૂતો માં ખુશી ની લેહેર..
અત્યાર સુધી રૂ. 3415 તેમજ માર્ચ માં 3415 રૂપિયા ભાવ સાથે 40 રૂપિયા કપાત ધારીખેડા ની નર્મદા સુગેરે જાહેર કરી છે. ગત વર્ષ કરતા 15 રૂપિયા નો ભાવ વધારો આપ્યો છે જેથી નર્મદા સુગર નુ ચેરમેન નું સ્વાગત ઉમલ્લા ના સંભાસદો દ્વારા કરવામાં આવ્યું હતું .તો અન્ય સુગર ની વાત કરવામાં આવે તો વટારીયા સુગરે હજુ સુધી ભાવ જાહેર કર્યા નથી. તો પંડવાઇ સુગરમાં 9.73 % રિકવરી સામે 9.40% જ રિકવરી મળી રહેતા ભાવમાં ઘટાડો કરાયો હોવાનું ચેરમેન ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું…અત્યાર સુધી પીલાણ સીઝન 2024-25 માં ધારીખેડા સુગર 15 રૂપિયા ગત વર્ષ કરતા વધારે અપાતા ઓક્ટોબર થી જાન્યુઆરી નો 3415 રૂપિયા ભાવ જાહેર કરવામાં આવ્યો છે.જેના કારણે ખેડૂતો માં ખુશી વ્યાપી જવા પામી છે..
તો ભરૂચ જિલ્લા ની અન્ય હાંસોટની પંડવાઈ સુગર માં શેરડીના ભાવમાં ટન દીઠ 100 /- રૂા.નો ઘટાડો કરાયો છે.જેના થી ક્યાંક ને ક્યાંક અંકલેશ્વર થી લઈ હાંસોટ તાલુકાના ખેડૂતો ને આની અસર થવાની હોવાની વિગતો મળી રહી છે ત્યારે નવી સીઝન માટે ભરૂચ અને નર્મદા જિલ્લાની સુગર ફેકટરીઓના ભાવોની જાહેરાત થતા કહી ગમ કહી ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે . પંડવાઈ સુગર ઓક્ટોબરથી જાન્યુઆરી 3001 રૂપિયા, ફેબ્રુઆરીમાં 3021, માર્ચમાં 3041 રૂા.ના ભાવ સાથે 26 કપાત જાહેર કરી છે.અત્યાર સુધી રૂ. 3415 તેમજ માર્ચ માં 3415 રૂપિયા ભાવ સાથે 40 રૂપિયા કપાત ધારીખેડા ની નર્મદા સુગેરે જાહેર કરી છે. ગત વર્ષ કરતા 15 રૂપિયા નો ભાવ વધારો આપ્યો છે જેના થી ખેડૂતો માં ખુશી નો માહોલ બનવા પામ્યો છે…#DNSNEWS
More Stories
બીન ખેતી પ્રક્રિયામાં જમીનધારકને જમીનનું મહેસુલી પ્રમાણપત્ર ઝડપથી આપવાનો અભિગમ, ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
જૂનાગઢ માં તેરા તુજકો અર્પણ૪ અરજદારોના ખોવાયેલ મોબાઇલ ફોન નંગ – ૨, ૪,૦૦૦/- રોકડા રૂપિયા, કિંમતી સામાનનું બાચકું મળી કુલ કિંમત રૂ. ૨૦,૦૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢપોલીસ નેત્રમ શાખા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજપીપલા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું