દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ “રંગ પ્લેટીનમ કોમ્પલેક્ષ” ના પાર્કિંગમાંથી ટાટા ઇન્ટ્રા પીકઅપમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપીયા ૬,૪૬,૩૦૦/- ના મુદ્દામાલ સાથે- ૦૪ આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ
#
bharuchpolice #GujaratPolice #bharuch