જુનાગઢના બાટવા પોલીસ દ્વારા ભારે વરસાદ ને પગલે ફસાઈ ગયેલ 6 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડ્યા
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કવલકા ગામના વતની પરિવાર સાથે કુલ ૬ વ્યક્તિઓ મરમઠ ગામે ભારે વરસાદમાં ફસાઈ ગયેલ. જૂનાગઢ જિલ્લાના બાંટવા પોલીસ સ્ટેશન દ્વારા અન્ય વિભાગ સાથે સંકલન કરી તાત્કાલિક ૬ વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડી પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
બોડેલીમાં મુસ્લિમ સમાજે પ્રાંત કચેરીએ આપ્યું આવેદન,
જળતાંડવ બાદ વડોદરામાં મગરનો આતંક, સાત દિવસમાં 42 મગરનું કરાયું રેસ્ક્યુ
બાપોદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ભારતીય ઇંગલિશ દારૂ ની બનાવટ શોધી કાઢતી બાપોદ પોલીસ સ્ટેશન ની ટીમ જેની કિંમત કુલ 1,33,000 છે