September 7, 2024

*હાલ કચ્છમાં ભારે વરસાદના કારણે નાની ખેડોઈ  માધવનગર જતા રસ્તામાં ગાયો ફસાઈ.*

Share to

*કચ્છ*

*

ગાયોને પાણીના વહેણમાંથી કાઢવા માટે પોલીસ તંત્ર તેમજ ગામ લોકો બન્યા મદદરૂપ.*

*નાની ખેડોઇ થી માધવનગર જતા રસ્તામાં ખેડોઇ ગામની આશરે 100 થી 150 જેટલી ગાયો માધવનગર માં ફસાઈ જતા તેમને પાણીના વહેણમાં અંજાર પોલીસ ( પૂર્વ કચ્છ પોલીસ ) અને ગામ ના લોકો સાથે રહી ને હેમખેમ પાણી ના વહેણમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી.*

*કચ્છમાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ બંધ થઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.*

*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to

You may have missed