December 3, 2024

વડોદરા શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિ વચ્ચે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ રાહત કામગીરી દ્વારા પોતાની મૂલ્યવાન ફરજ અદા કરી રહ્યા છે.

Share to

અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીનાં કર્મઠ કાર્યકર્તાશ્રીઓએ દસ હજાર ફૂડ પેકેટ અને એક લાખ દૂધની થેલીઓ વિતરિત કરી “સેવા એ જ સંગઠન”ના ભારતીય જનતા પાર્ટીનાં સંસ્કાર સાકાર કર્યા છે.

સેવા યજ્ઞ માટે કાર્યકર્તાશ્રીઓનો આભાર અને આવનારા બેથી ત્રણ દિવસ દરમિયાન આ કુદરતી આફતનાં સમયમાં વડોદરા શહેરનાં નાગરિકોને શક્ય એટલી તમામ સહાય કરવા અપીલ

વડોદરા
DNS NEWS


Share to