છેલ્લા ત્રણ દિવસથી છોટાઉદેપુર જિલ્લા સહિત બોડેલીમાં વરસાદી માહોલ જામ્યો છે બોડેલી પથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે હવામાન વિભાગ તરફથી છેલ્લા બે દિવસ હજુ પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે
બોડેલી શહીત છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ હજુ બે દિવસ મધ્યથી ભારે વરસાદ પડવાની આગાહી
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર