October 12, 2024

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે  કર્યું રેડ એલર્ટ જાહેર

Share to

છેલ્લા ત્રણ દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં પડી રહ્યો છે વરસાદ


ત્રણ સિસ્ટમ સક્રિય થતા હજુ ભારે વરસાદની કરવામાં આવી આગાહી


હવામાન વિભાગ તરફથી છોટાઉદેપુર જિલ્લાને કર્યું રેડ એલર્ટ જાહેર

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to