છેલ્લા બે થી ત્રણ દિવસથી બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અનેક જગ્યા પર વૃક્ષો ધરાશે થયા છે નદીનાળા છલકાય ગયા છે ત્યારે બોડેલી તાલુકાના ચલામલી થિ કરાલી વચ્ચે રોડ પર તોતિંગ વૃક્ષ પડતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો ત્યારે મુખ્ય રોડ પર બોડેલી થી ચલામલી કરાલી ના રોડ પર વૃક્ષ પડતા આ વિસ્તારના 25 થી 30 ગામોને મુશ્કેલી પડી હતી અને વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો ચલામલી વિસ્તારના લોકોને લાંબો ફેરો ફરીને બોડેલી આવવા માટે મજબૂર થયા હતા બોડેલીના ચલામલી થી કરાલી ગામ વચ્ચે રોડ પર મોટું વૃક્ષ પડતા વાહન વ્યવહાર બંધ કરાયો આ વિસ્તારના અનેક ગામોને અવરજવર માટે મુશ્કેલી પડી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.