જૂનાગઢ જન્માષ્ટમી તહેવારને ઇલને કોમી એખલાસ ભર્યા વાતાવરણ માં ઉજવાય તે માટે જૂનાગઢ શહેરમાં પોલીસ અધીક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબની અધ્યક્ષતામાં રૂટ માર્ચ કરી કાયદો વ્યવસ્થા જળવાય તે માટે નિરીક્ષણ કરી અને પોલીસ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ.શહેરના શોભા યાત્રાના પ્રસ્થાન સ્થળની મુલાકાત લઈ આયોજકો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો આપેલ અને જન્માષ્ટમી પર્વની શુભેચ્છા આપેલ.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ