December 1, 2024

છોટાઉદેપુર : બ્રેકીંગ છોટાઉદેપુર જિલ્લામાં કોલકત્તા જેવી ઘટના બનતા બચી,

Share to

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નર્સ સાથે છેડતીની ઘટના બની,

દવાખાનામાં ફરજ ઉપર હતી તે દરમિયાન નરાધમે બદ ઈરાદે નર્સને બાથમાં લઇ પકડી,

નર્સે બચાવમાં ધક્કો મારી પોતાનો કર્યો બચાવ,

નર્સે દવાખાનાની પાછળ જ રહેતા આરોપી સામે નોધાવી પોલીસ ફરિયાદ,

આરોપી પોલીસ પકડથી દૂર,

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed