પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૨૧-૦૮-૨૪.
નેત્રંગ ખાતે મામલતદાર કચેરી પાછળ આવેલ સરકારી મહિલા આઇટીઆઇ ના આચાર્ય ડી એન ધેડીયા એક અખબારી યાદીમા જણાવ્યુ છે, કે પ્રવેશ સત્ર ૨૦૨૪ માટે સંસ્થા ખાતે ફોર્મ ભરવાના તા.૨૫-૦૮-૨૪ થી તા.૩૧-૦૮-૨૪ શરુ થનાર છે. અત્રેની આઇટીઆઇ ખાતે ધોરણ ૮,૯,૧૦ અને ૧૨ પાસ નપાસ માટે રોજગાર લક્ષી કોપા,સીવણ,બ્યુટી પાલઁર કોસઁ ઉપલબ્ધ છે, આઇટીઆઇ ખાતે ફીમાં ફોમઁ ભરી આપવાની સુવિધા ઉપલબ્ધ છે, પ્રવેશ મેળવવા ઇચ્છતી મહિલાઓએ ઉપરોક્ત સરનામે સંપર્ક કરવા માટે જણાવેલ છે.
*વિજય વસાવા નેત્રંગ*