November 21, 2024

પાવીજેતપુર તાલુકાના વિરપુર ગામના બાળકો ને ભણવું છે પણ નદીના પાણી ઓછા થાય તો જ સ્કૂલે જવાનું બાકીના દિવસ રજા

Share to

ડુંગરના તળેટી વચ્ચે વસેલું વીરપુર ગામના ગ્રામજનો રસ્તાથી વિચિત હોય ધોરણ 1 થી 8 ના 70 કરતા વધુ બાળકો અભ્યાસ માટે નદી ઓળંગીને જવું પડે છે

વિરપુર પાસે આવેલ ભારજ નદીના કાંઠે આવેલી શાળામાં જવા માટે છાત્રો અને શિક્ષકોને જીવના જોખમે નદી ઓળંગવાનો આવ્યો વારો


ચોમાસાના ચાર મહિના આ ગામમાં જરૂરી ચીજ વસ્તુઓ લાવવા લઈ જવાની પણ ખૂબ મુશ્કેલી

ગામમાં રસ્તો બનાવવામાં આવે અને કોઝવે પર નાડુ બનાવવામાં આવે તેવી સ્કૂલના બાળકોની અને ગ્રામજનોની માંગ

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed