*કચ્છ*
*ભ્રષ્ટાચાર રોકવા માટે મદદ કરનાર 15 ફરિયાદીનું સન્માન કરાયું.*
*ACB સિમ્બોલ વાળી વોટર બોટલ ગિફ્ટ આપી વિશિષ્ટ સન્માન કરાયું*
*ભ્રષ્ટાચાર રોકવા માટે અન્ય જાગૃત નાગરિકો પણ સામે આવે તેના માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું.*
*લોક જાગૃતિ કાર્યક્રમમાં સૌએ ભ્રષ્ટાચાર નાબુદી અંગે સંકલ્પ લીધો હતો.*
*ભ્રષ્ટાચાર રોકવા માટે લોકો નીડરતા પૂર્વક ACB વિભાગને જાણ કરે તેવું ભુજ ACB PI એલ. એસ. ચૌધરીએ જણાવ્યું હતું.*
*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*
More Stories
ભરૂચ જિલ્લા જેલ ખાતે સંભવ ઈનિશિએટિવ દ્વારા સ્થાપેલ કોશિશ કી આશ કેન્દ્રનું ઉદઘાટન કરતા ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ વૈભવી ડી. નાણાવટી
જૂનાગઢ જિલ્લા પોલીસ તથા દિવ્યભાસ્કર – જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવના સંયુક્ત ઉપક્રમે યુવાનો ડ્રગ્સની ચુંગાલમાં ના ફસાઇ તે માટે Drawing Against Drugs” નુ આયોજન કરવામાં આવ્યું
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો