15 મી ઓગસ્ટ 78 માં સ્વતંત્ર દિવસની બોડેલી ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી બોડેલી ગ્રામ પંચાયતમાં પંચાયતના સરપંચ સહિત બોડેલી ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા બોડેલી ગ્રામ પંચાયતમાં ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બોડેલી ગ્રામ પંચાયતના સભ્ય અનવરભાઈ મન્સૂરી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બોડેલી નગરજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારે આજે બોડેલી ગ્રામ પંચાયતમાં પંચાયતના સભ્ય દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર