બ્રેકિંગ
બોડેલી નગર તિરંગા યાત્રા’ના રંગમાં રંગાયુ
બોડેલી ખાતે નીકળેલી તિરંગા યાત્રા શહેરના રસ્તાઓ દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યા
બોડેલી અલીપુરા ગોપીેશ્વર મંદિરથી તિરંગા યાત્રાની ભવ્ય રેલી નીકળી
બોડેલી નગરના ગ્રામજનો સહિત બોડેલી પી,એસ,આઇ સંખેડા ધારાસભ્ય સહિત નગરજનો તિરંગા યાત્રામાં જોડાયાં
બોડેલી નગર તિરંગા યાત્રા’ના રંગમાં રંગાયુ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર