September 7, 2024

નેત્રંગ રેફરલ હોસ્પિટલ બહાર ગંદકીના ઉકેળા,અઘુરુમા પુરુ ગ્રામપંચાયતે કચારો નાખવા ટેકટર ટેઇલર ઉભુ કરી દીઘુ.

Share to

નેત્રંગ.તા.૦૮-૦૮-૨૪.

નેત્રંગ નગરમા તાલુકા સેવાસદન ની સામે નગર સહિત તાલુકાની ૭૮ ગામની જનતાના આરોગ્ય ની સુખાકારી માટે આધુનિક સુવિધાઓ સાથેની રેફરલ હોસ્પિટલ નુ નિર્માણ કરવામા આવેલ છે, આ હોસ્પિટલના કમ્પાઉન્ડ ને અડીને આવેલ માગૅ-મકાન વિભાગ ની હદ વિસ્તારમા છેલ્લા કેટલાક વખત થી ઉકેળાના ઢંગલા જોવા મળી રહ્યા છે. તેની સાથે ગ્રામપંચાયત અઘુરુમા પુરુ કચરો નાખવા માટે ટેકટર ટેલર ઉભુ કરી દીધુ હોવાથી ગંદકીના સામ્રાજ્યમા ઓર વધારો થતા રોગચાળો ફેલાવાની સકીયતા દેખાઇ રહી છે.
ત્યારે લાગતા વાળગતા ખાતા તરફ થી હોસ્પિટલ કમ્પાઉન્ડ બહાર ઉકેળાની ગંદકી દુર કરવામા આવે અને ખાડાનુ પુરાણ કરી વુક્ષારોપણ કરવામા આવે તો ઉકેળાની ગંદકી દુર થશેનુ નગરની જનતામાં ચચાઁઇ રહ્યુ છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed