October 12, 2024

બોડેલીમાં મોહરમ પર્વની કોમી એકતા સાથે શાંતિ પૂર્ણ ઉજવણી,

Share to

બ્રેકિંગ


છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મોહરમ પર્વની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી

બોડેલી પી,એસ,આઇ, બોડેલી વકીલ મંડળના પ્રમુખ સહીત આગ્રણીઓ દ્વારા ગુલાબના ફૂલ હાર થી તાજીયા નું સન્માન કરવામાં આવ્યું

મોહરમના પર્વમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા

યા હુસેન યા હુસેન ના નારા સાથે બોડેલી નગરના માર્ગો ગુંજી ઉઠ્યા

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to