November 5, 2024

જૂનાગઢના મેંદરડા માં બટુક ભોજન સમિતિ દ્વારા 4000 બાળકોને ભોજન તેમજ 3000 બાળકોને ફૂટ પેકેટ આપવામાં આવ્યા છેલ્લા 60 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે

Share to

જુનાગઢ મેંદરડા ના લેઉવા પટેલ સમાજ ખાતે બટુક ભોજન સમિતી દ્વારા ૪૦૦૦ હજાર બાળકો ને એક પંગતે બેસાડી ને લાડુ,મોહનથાળ, ભજીયા, ચટણી, શાક,સંભારો અને દાળભાત તેમજ છાસ જેવી વાનગી ઓ સરસ્વતી વિદ્યા મંદિર ના વિદ્યારથીઓએ પીરસીને ભોજન પ્રસાદી લેવડાવા મા આવી હતી તેમજ કે,જી.અને બાલમંદિર ના ૩૦૦૦ બાળકો ને નિશાળે જય ને ૩૦૦૦જેટલા ફુડ પેકેટ આપવામાં આવ્યા હતા આ બટુક ભોજન ની પરંપરા ઘણા વર્ષો થી ચાલે છેમેંદરડા ના લેઉવા પટેલ સમાજ ખાતે બટુક ભોજન સમિતી દ્વારા 7500 બાળકોને જમાડવામાં આવ્યા
૪૦૦૦ હજાર બાળકો ને એક પંગતે બેસાડી ને લાડુ,મોહનથાળ, ભજીયા, ચટણી, શાક,સંભારો અને દાળભાત તેમજ છાસ જેવી વાનગી ઓ પીરસવા માં આવી તેમજ તમામ આઈટમ લાઈવ ફૂલ ડીસ બનાવી જમાડવા માં આવે છે
અને લાડવા અને મોહનથાળ સાચા ઘી નો બનવા માં આવે છે

અંદાજિત 250.કિલો લાડવા
તેમજ
મોહનથાળ પણ 250 કિલો બનવા માં આવ્યો હતો

છેલ્લા 60 વર્ષથી આ જમણવારનો આયોજન મેંદરડા પટેલ સમાજ ખાતે કરવામાં આવે છે
સરસ્વતી વિદ્યા મંદિર ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસાદી પીરસવા માં આવી હતી કે,જી.અને બાલમંદિર ના ૩૦૦૦ બાળકો ને નિશાળે જય ને ૩૦૦૦જેટલા ફુડ પેકેટ આપવામાં આવ્યા હતા આ બટુક ભોજન ની પરંપરા ઘણા વર્ષો થી ચાલે છે
દર વર્ષે ખુશી થી બાળકોના જમાડવામાં આવે છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed