બોડેલી ઢોકલીયા ચોકડી પાસે આવેલ હોન્ડાના શોરૂમમાં ભયંકર આગ

Share toઅનેક બાઈકો અને ગાડીઓ આગની ચપેટમાં ભડભડ સળગી, બોડેલી હોંડાના શો રૂમમાં ભીષણ આગ; કરોડોના નુકસાનની આશંકા

આગ લાગતા શોરૂમમાં મુકેલ અનેક ગાડીઓ બળીને ખાખ

આગ એટલી ભયંકર હતી કે, જોત જોતામાં  આગે આખા શો રૂમને ચપેટમાં  લીધો

ફાયર ફાઈટર ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં કરવાનો પ્રયાસ

ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા


ઈમરાન મન્સુરી બોડેલી છોટાઉદેપુર


Share to