બોડેલી સહિત- જિલ્લામાં ઠેર ઠેર હોળી પ્રગટાવા માં આવી

Share to
હોળી પર્વનુ હિન્દુ ધર્મમાં ખુબ જ મહત્વ રહેલુ છે તેથી વર્ષોની પરંપરા મુજબ હોળી પર્વના દિવસે સાંજના સમયે હોળી પગ્રટાવવામાં આવતી હોય છે. આજે રવિવારે બોડેલી પાવીજેતપુર શહેર અને જિલ્લામાં ઠેર ઠેર  હોળી પ્રગટાવવામાં આવી હતી
હોળીમાં છાણા, લાકડા, અબીલ, ગુલાલ, પતંગ સહિતનો કરાતો ઉપયોગ: ધાર્મિક રીતે હોળીનુ ખુબ જ મહત્વ રહેતું હોય છે
હોળી પર્વનુ હિન્દુ ધર્મમાં ખુબ જ મહત્વ રહેલુ છે તેથી વર્ષોની પરંપરા મુજબ હોળી પર્વના દિવસે સાંજના સમયે હોળી પગ્રટાવવામાં આવતી હોય છે. આજે રવિવારે બોડેલી પાવીજેતપુર શહેર અને જિલ્લામાં ઠેર ઠેર  હોળી પ્રગટાવવામાં આવી હતી  
શહેર-જિલ્લામાં આજે રવિવારે સાંજના સમયે અનેક જગ્યાઓ પર હોળી પ્રગટાવવામાં આવી હતી અને હોળી પર્વ મનાવવામાં આવ્યુ હતું.

ઈમરાન મન્સુરી બોડેલી છોટા ઉદેપુર

Share to