PSI

Share to

🛑પીએસઆઇની ભરતી ના નિયમો જાહેર..



🛑હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે.

🛑દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે.
🛑વજન ધ્યાન પર નહીં લેવાય.
🛑300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે જેમાં બે પેપર રહેશે.એક પેપર  200 માર્કનું અને Mcq આધારિત રહેશે જ્યારે બીજું પેપર 100 માર્ક નું રહેશે.

🛑રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માંથી કરેલ કોર્સ માટે પણ વધારાના ગુણ આપવામાં આવશે.


Share to