December 8, 2024

.માંડવી તાલુકાના સથવાવ ગામની પ્રાથમિક શાળા માં 75માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવાણી કરવામાં આવી.

Share to





રિપોર્ટર….. નિકુંજચૌધરી

સુરત જિલ્લા ના માંડવી તાલુકાના સઠવાવ ગામની પ્રાથમિક શાળા માં 26મી જાન્યુઆરી 75 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સઠવાવ કેન્દ્ર શાળામાં ભવ્ય પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ. ત્યારબાદ આ કાર્યક્રમ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી તેમાં ગમ્મત સાથે જ્ઞાનગોસ્ટી કાર્યક્રમો રજૂ કર્યા જેથી કરીને વાલીઓ પણ ખુશ થયા કે શાળામાં સારામાં સારૂ શિક્ષણ આપવામાં આવે છે. ૭૫માં પ્રજાસતાક દિનની ઉજવણી નિમિત્તે બાળકોએ પોતાની પ્રતિભા વાલી મિત્રો ગ્રામજનો અને શિક્ષકત્રોને બતાવી જે ખૂબ જ ઉત્તમ ઉદાહરણ સાબિત થયું હતું. આમ આવી સેઇલી થી નાટ્ય ગાન જેવા પોગ્રમો કરી ઘામ ઘુમથી 26મી જાન્યુઆરી ની ભવ્ય ઉજવણી કરાય હતી.


Share to