February 16, 2024

છોટાઉદેપુરના ધારાસભ્ય દ્વારા ૭૫માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે છોટાઉદેપુર વ્હોરા સમાજના પટાંગણમાં રાષ્ટ્રધ્વજને સલામી આપીને પ્રજાજનોને શુભકામનાઓ પાઠવી.

Share toભારતની લોકશાહીના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાના પ્રતિક એવા ૭૫માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે છોટાઉદેપુર વ્હોરા સમાજના પટાંગણમાં રાષ્ટ્રધ્વજને સલામી આપીને પ્રજાજનોને શુભકામનાઓ પાઠવી.આવો, દેશના તપસ્વી અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના “વિકસિત ભારત” તેમજ “એક ભારત – શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પ સાથે આઝાદીનાં આ અમૃત કાળમાં દેશહિત અને રાષ્ટ્રકલ્યાણ કાજે લોકશાહીનું જતન, સંવર્ધન અને સંરક્ષણ કરીએ છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા ૭૫માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે છોટાઉદેપુર વ્હોરા સમાજના પટાંગણમાં રાષ્ટ્રધ્વજને સલામી આપીને પ્રજાજનોને શુભકામનાઓ પાઠવી.


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed