આજે ૨૬મી જાન્યુઆરી ૭૫ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારત ભરમાં ઉજવણી થતી હોય ત્યારે બોડેલી નવજીવન હાઈસ્કૂલમાં આન બાન શાંનથી ઉજવણી કરવામાં આવી હતી અને શાળામાં પ્રથમ બીજા ક્રમમાં આવેલ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ શાળાના ટ્રસ્ટ થી સહીત એડવોકેટ મોસીન મનસુરી અને મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
